Rashi fal 22/03/2020
ફાગણ વદ તેરસ ( 10:08 ), ચૌદશ
22/03/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 22:27 ), પૂર્વાભાદ્રપદ
યોગ :- સાધ્ય ( 13:02 ), શુભ
કરણ :- વણિજ ( 10:10 ), ભદ્રા ( 23:19 )
*મંગળ મકર રાશિમાં 14:42 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- અધાર્મિક બનશો, ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, પરાક્રમમાં સફળતા ન મળી શકે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં નિષ્ફળતા મળે, પાર્ટનરશીપ માં ખટરાગ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં ફાયદો રહેશે, બિમાર થવાની શક્યતા રહે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતાને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ પડે, વિદ્યાક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, ખાનપાન સારું પ્રાપ્ત થાય, માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતાપિતા સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મીઠાશ વધે, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા થાય, નકારાત્મકતા દૂર કરવી, મિત્રો સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment