Rashi fal 07/03/2020
ફાગણ સુદ બારસ ( 09:29 ), તેરસ ( 30:32 )
07/03/2020
ચંદ્રરાશિ :- કર્ક ( 30:52 ), સિંહ
નક્ષત્ર :- પુષ્ય ( 09:05 ), આશ્લેષા ( 28:35 )
યોગ :- અતિગંડ ( 25:06 ), સુકર્મા
કરણ :- બાલવ ( 09:28 ), કૌલવ ( 20:05 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યમાં સફળતા મળશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, માનસિક વ્યગ્રતા રહે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ યોજાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, હાથમાં તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા રહે, વાહન શાંતિથી ચલાવવું, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment