Rashi fal 12/03/2020
ફાગણ વદ ત્રીજ ( 11:59 ), ચોથ
12/03/2020
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 16:14 ), સ્વાતિ
યોગ :- ધ્રુવ ( 24:02 ), વ્યાઘાત
કરણ :- ભદ્રા ( 11:58 ), બવ ( 22:20 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, અંગત વ્યક્તિને મળવાનું થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, હાથની તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, સગાં સંબંધીઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો કારણે કાર્યમાં અવરોધ આવે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment