Rashi fal 30/03/2020

ચૈત્ર શુક્લ છઠ્ઠ ( 27:15 ), સાતમ 
30/03/2020
ચંદ્રરાશિ :- વૃષભ ( 30:05 ), મિથુન
નક્ષત્ર :- રોહિણી ( 17:17 ), મૃગશીર્ષ
યોગ :- આયુષ્માન ( 18:18 ), સૌભાગ્ય
કરણ :-  કૌલવ ( 14:43 ), તૈતિલ ( 27:14 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, સગાં સંબંધીઓની સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, કામકાજમાં સાનુકૂળતા રહે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પગ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- નકારાત્મક વિચારો આવે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, આંખની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સકારાત્મકતા વધે, ભાગ્યનો સાથ મળે, પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ માતા પિતા સાથે સુમેળભર્યો વ્યવહાર રહે, કાર્યમાં સફળતા મળશે, નોકરીયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા વધે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, પ્રવાસ કરશો, હાથ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments