Rashi fal 10/03/2020
ફાગણ વદ એકમ ( 19:24 ), બીજ
10/03/2020
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉ.ફા. ( 22:01 ), હસ્ત
યોગ :- શૂળ ( 12: 34 ), ગંડ
કરણ :- બાલવ ( 09:21 ), કૌલવ ( 19:22 ), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ સંબંધીત તકલીફ પડશે, કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, અંગત વ્યક્તિ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, પરિવાર સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment