Rashi fal 12/11/19

કારતક સુદ પુનમ ( 19:04 ) દેવ દિવાળી 12/11/2019 ચંદ્રરાશિ :- મેષ ( 27:11 ), વૃષભ નક્ષત્ર :- ભરણી ( 20:51 ), કૃત્તિકા યોગ :- વ્યતિપાત ( 10:26 ), પરિઘ કરણ :- બવ ( 19:04 ), બાલવ *ગુરુ નાનક જયંતિ* મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, લગ્નેચ્છુક માટે ઉત્તમ દિવસ રહેશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, યાત્રા પ્રવાસ કરશો. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, શત્રુઓ પર વિજય મેળવશો, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- કાર્યમાં અવરોધ આવે, આકર્ષણ જમાવી શકશો, લાભ પ્રાપ્ત થાય, માનસિક તણાવને કારણે કાર્યમાં અવરોધ આવે. કર્ક રાશિ ( ડ, હ ) :- યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થાય, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતાનો પ્રેમ મળે, બિમાર થવાની શક્યતા રહે, મધ્યમ દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- વિધાર્થીઓ માટે પરિશ્રમના દિવસ રહેશે, ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે સારું બને, ધાર્મિક કાર્ય કરશો. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય નો સાથ મળશે, આકર્ષણ વધે, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે સારું ફાવે, મધ્યમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- ભાગ્ય નો સાથ ન મળે, આકર્ષણ જમાવી શકશો, ધનલાભ થાય, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આકર્ષણ વધે, ધનખર્ચ થાય, ભાગ્ય નો સાથ ન મળે, માનસિક તણાવ દૂર થાય. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આકર્ષણ જમાવી શકશો, કાર્યમાં અવરોધ આવે, ધનલાભ થાય, યાત્રા પ્રવાસ થાય. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ થાય, આકર્ષણ જમાવી શકશો, ભાગ્ય પ્રબળ બને, શાંતિ નું વાતાવરણ બની રહે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ભાગ્ય નો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય નો સાથ ન મળે, કાર્યમાં વિલંબ થાય, ધનલાભ થાય, મકાન સંબંધિત કાર્યમાં વિલંબ થાય. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments