Rashi fal 27/11/19
માગશર સુદ એકમ ( 18:59 ), બીજ
27/11/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 08:12 ), જ્યેષ્ઠા
યોગ :- સુકર્મા ( 18:20 ), ધૃતિ
કરણ :- કિમ્સ્તુઘ્ન ( 07:43 ), બવ
અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી 08:12 સુધી,
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો આપે, કાર્યમાં અવરોધ આવે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, ધાર્મિકતા માં અભાવ આવે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- તબિયતનું ધ્યાન રાખવું જોઈશે, આકસ્મિક ધનલાભ થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- કાર્યમાં અવરોધ આવે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા માં અભાવ આવે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ભાગ્યનો સાથ મળશે, ધાર્મિકતા માં અભાવ આવે, પરાક્રમ દ્વારા સફળતા મળે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય અવરોધાય, બિમાર ન થાઓ તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ધનલાભ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ કરશો, મન ચિંતાગ્રસ્ત રહેશે, ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરુર છે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- યાત્રા પ્રવાસ થાય, મન ચિંતાગ્રસ્ત રહેશે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિધાર્થીઓ માટે પરિશ્રમ દાયક દિવસ રહેશે, નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કામકાજમાં પ્રગતિ ન થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, મિત્રો સાથે મુલાકાત કરશો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં અડચણો આવે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment