Rashi fal 14/11/19
કારતક વદ બીજ ( 19:55 ), ત્રીજ
14/11/2019
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી ( 22:47 ), મૃગશીર્ષ
યોગ :- પરિઘ ( 09:13 ), શિવ
કરણ :- તૈતિલ ( 07:51 ), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો આપે, ધનલાભ થાય, બહાર જવાનું થાય, લગ્નેચ્છુક માટે ઉત્તમ સમય રહેશે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- શત્રુઓ થી સાવધ રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- ધનખર્ચ કરશો, બહાર જવાનું થાય, નકારાત્મકતા વધે, કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થઈ શકે, ધનલાભ થાય, યાત્રા પ્રવાસ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ધાર્મિકતા વધશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધશે, લાગણી વ્યક્ત કરી શકશો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિકતા માં અભાવ આવે, નિર્ણય શક્તિ કમજોર બને, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સંતાનનો પ્રેમ મળે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધારેલા કાર્યો સરળતાથી પૂર્ણ ન થાય, વિધાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, નકારાત્મકતા વધે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ કરશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, માતા-પિતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ કરશો, જમીન મકાન સંબંધિત કાર્યમાં વિલંબ થાય, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment