Rashi fal 02/11/19

કારતક સુદ છઠ્ઠ ( 25:31 ), સાતમ 02/11/2019 ચંદ્રરાશિ :- ધન ( 29:26 ), મકર નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 23:01 ), ઉત્તરાષાઢા યોગ :- સુકર્મા ( 06:51 ), ધૃતિ કરણ :- કૌલવ ( 13:05 ), તૈતિલ *સૂર્ય ષષ્ઠી* મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોની અસર રહે, સામાન્ય દિવસ રહેશે વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોની અસર રહે, બિમાર થવાની શક્યતા રહે, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- નકારાત્મક વિચારોની અસર રહે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ કરશો, પ્રવાસ કરશો, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, કાર્યક્ષેત્રમાં સફળતા ન મળી શકે, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, પ્રવાસ કરશો, ધાર્મિકતા માં અભાવ આવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો આવે, યાત્રા પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધશે, ધનખર્ચ થાય, શાંતિપૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રયત્ન પૂર્વક મળી શકે, મિત્રોથી સાવધ રહેવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહેશે. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા વધશે, નકારાત્મક વિચારો આવે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments