Rashi fal 01/11/19
કારતક સુદ લાભપાંચમ ( 24:51 ), છઠ્ઠ
01/11/2019
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 21:52 ), પૂર્વાષાઢા
યોગ :- અતિગંડ ( 07:57 ), સુકર્મા
કરણ :- બવ ( 12:50 ), બાલવ
કુમારયોગ 21:52 સુધી,
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોની અસર રહે, સામાન્ય દિવસ રહેશે
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોની અસર રહે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારોની અસર રહે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, ધનખર્ચ કરશો, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો આવે, ભાગ્યનો સાથ ન મળી શકે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- યાત્રા પ્રવાસ કરશો, ધાર્મિકતા વધશે, ધનખર્ચ થાય, શાંતિથી કામ લેવું, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા ન મળી શકે, મિત્રોથી સાવધ રહેવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યો કરશો, ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો આવે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment