Rashi fal 11/11/19
કારતક સુદ ચૌદશ ( 18:02 ), પુનમ
11/11/2019
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની ( 19:17 ), ભરણી
યોગ :- સિદ્ધિ ( 10:48 ), વ્યતિપાત
કરણ :- ભદ્રા ( 30:36 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, લગ્નેચ્છુક માટે ઉત્તમ દિવસ રહેશે, ધાર્મિકતા માં અભાવ, યાત્રા પ્રવાસ કરશો.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, શત્રુઓ પર વિજય મેળવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- જીવનમાં સંતાપ વધે, કાર્યમાં અવરોધ આવે, આકર્ષણ જમાવી શકશો, લાભ પ્રાપ્ત થાય.
કર્ક રાશિ ( ડ, હ ) :- યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થાય, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતાનો પ્રેમ મળે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- વિધાર્થીઓ માટે પરિશ્રમના દિવસ રહેશે, ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે સારું બને.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, ભાગ્ય નો સાથ મળશે, આકર્ષણ વધે, ધાર્મિક કાર્ય કરશો.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય નો સાથ ન મળે, આકર્ષણ જમાવી શકશો, ધનલાભ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આકર્ષણ વધે, ધનખર્ચ થાય, ભાગ્ય નો સાથ ન મળે, નકારાત્મકતા વધે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આકર્ષણ જમાવી શકશો, કાર્યમાં અવરોધ આવે, ધનલાભ થાય.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ કરશો, યાત્રા પ્રવાસ થાય, આકર્ષણ જમાવી શકશો, ભાગ્ય પ્રબળ બને.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય નો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય નો સાથ ન મળે, કાર્યમાં વિલંબ થાય, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment