Rashi fal 28/11/19
માગશર સુદ બીજ ( 17:59 ), ત્રીજ
28/11/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 07:34 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 07:34 ), મૂળ
યોગ :- ધૃતિ ( 16:18 ), શૂલ
કરણ :- તૈતિલ ( 29:44 ), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, ચિંતાગ્રસ્ત રહેશો.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો આપે, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થાય, આત્મવિશ્વાસ ઓછો થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો આપે, ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ભાગ્યનો સાથ મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં વિલંબ થાય.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, આત્મવિશ્વાસ વધે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિકતા માં અભાવ આવે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો આપે, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધશે, પરાક્રમ દ્વારા સફળતા મળે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment