Rashi fal 15/11/19

કારતક વદ ત્રીજ ( 19:46 ), ચોથ 15/11/2019 ચંદ્રરાશિ :- વૃષભ ( 11:02 ), મિથુન નક્ષત્ર :- મૃગશીર્ષ ( 23:12 ), આર્દ્રા યોગ :- શિવ ( 08:04 ), સિદ્ધ કરણ :- વણિજ ( 07:53 ), ભદ્રા મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો આપે, ધનલાભ થાય, બહાર જવાનું થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- શત્રુઓ થી સાવધ રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ કરશો, આંખ સંબંધિતત તકલીફ પડી શકે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- ધનખર્ચ કરશો, બહાર જવાનું થાય, નકારાત્મકતા વધે, કાર્યમાં વિલંબ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થઈ શકે, ધનલાભ થાય, યાત્રા પ્રવાસ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ધાર્મિકતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધશે, કાર્યક્ષેત્રમાં અડચણો આવે, સામાન્ય દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, નિર્ણય શક્તિ કમજોર બને, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સામાન્ય દિવસ રહેશે. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધારેલા કાર્યો સરળતાથી પૂર્ણ ન થાય, વિધાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનખર્ચ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments