Rashi fal 13/11/19
કારતક વદ એકમ ( 19:42 ), બીજ
13/11/2019
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 22:01 ), રોહિણી
યોગ :- વરીયાન ( 10:04 ), પરિઘ
કરણ :- બાલવ ( 07:26 ), કૌલવ
સિદ્ધિયોગ સૂર્યોદય થી 22:01 સુધી,
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો આપે, ધનલાભ થાય, બહાર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળશે, શત્રુઓ થી સાવધ રહેવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- ધનખર્ચ કરશો, બહાર જવાનું થાય, નકારાત્મકતા વધે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થઈ શકે, ધનલાભ થાય, યાત્રા પ્રવાસ થાય.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ કરશો, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ધાર્મિકતા વધશે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધશે, ભાગ્ય નો સાથ મળશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિકતા માં અભાવ આવે, નિર્ણય શક્તિ કમજોર બને, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્ય નો સાથ મળશે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય નો સાથ મળશે, પ્રયત્ન પૂર્વક સફળતા મળી શકે, વિધાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ કરશો, જમીન મકાન સંબંધિત કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં વિલંબ થાય, ભાગ્ય પ્રબળ બનશે, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment