Rashi fal 29/11/19
માગશર સુદ ત્રીજ ( 17:40 ), ચોથ
29/11/2019
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 07:34 ), પૂર્વાષાઢા
યોગ :- શૂલ ( 14:48 ), ગંડ
કરણ :- વણિજ ( 29:47 ), ભદ્રા
રાજયોગ 17:40, સુધી,
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, ચિંતાગ્રસ્ત રહેશો, ભાગ્ય નો સાથ મળશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો આપે, ક્રોધ પર કાબૂ મેળવવો, મસ્તક બિમારી સતાવે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, આત્મવિશ્વાસ ઓછો થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો આપે, ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ભાગ્યનો સાથ મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં વિલંબ થાય, નકારાત્મકતા વધે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આત્મવિશ્વાસ વધે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિકતા માં અભાવ આવે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થાય, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ મળશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ચિંતાગ્રસ્ત રહેશો, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો આપે, માનસિક તણાવ દૂર કરવો, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધશે, પરાક્રમ દ્વારા સફળતા મળે, કાર્યક્ષેત્રમાં અડચણો આવી શકે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment