Rashi fal 30/11/19

માગશર સુદ ચોથ ( 18:05 ), પાંચમ
30/11/2019
ચંદ્રરાશિ :- ધન ( 14:33 ), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 08:15 ), ઉત્તરાષાઢા
યોગ :- ગંડ ( 13:52 ), વૃદ્ધિ
કરણ :- બવ ( 30:34 ), બાલવ


મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, ચિંતાગ્રસ્ત રહેશો, મધ્યાહ્ન બાદ દિવસ સારો રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ભાગ્ય નો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થાય, આત્મવિશ્વાસ ઓછો થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, શત્રુઓ પર વિજય મેળવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ભાગ્યનો સાથ મળશે, કાર્યમાં વિલંબ થાય, નકારાત્મકતા વધે, ધનખર્ચ કરશો.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, આત્મવિશ્વાસ વધે, મિત્રો સાથે મુલાકાત કરશો.

તુલા રાશિ ( ર, ત‌ ) :- યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માતા-પિતાનો પ્રેમ મળે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ મળશે, ચિંતાગ્રસ્ત રહેશો, નાની યાત્રા પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ કરશો, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય નો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારો આપે, યાત્રા પ્રવાસ થાય, ભાગ્ય નો સાથ મળશે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો આપે તેથી કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં અડચણો આવી શકે, મિત્રો સાથે મુલાકાત કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments