Rashi fal 03/11/19

કારતક સુદ સાતમ ( 26:56 ), આઠમ 03/11/2019 ચંદ્રરાશિ :- મકર નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 24:55 ), શ્રવણ યોગ :- ધૃતિ ( 06:23 ), શૂલ કરણ :- ગર ( 14:09 ), વણિજ *ભાનુ સપ્તમી* મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં ઉન્નતી થશે, પ્રવાસ કરશો, આકસ્મિક ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધશે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં અટકાવ આવે, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, કાર્યમાં ઉન્નતી થશે, મધ્યમ દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અટકાવ આવે, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મનમેળ રહે, મધ્યમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થાય, નાની મુસાફરી કરશો, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, માતા સાથે સારું બને, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, કાર્યમાં ઉન્નતી થશે, મધ્યમ દિવસ રહેશે. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થાય, નાની મુસાફરી કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં સફળતા મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા વધશે, મુસાફરી કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments