Rashi fal 25/11/19
કારતક વદ ચૌદશ ( 22:41 ), અમાસ
25/11/2019
ચંદ્રરાશિ :- તુલા ( 27:44 ), વૃશ્ચિક
નક્ષત્ર :- સ્વાતિ ( 10:57 ), વિશાખા
યોગ :- શોભન ( 23:44 ), અતિગંડ
કરણ :- ભદ્રા ( 11:51 ), શકુની
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- યાત્રા પ્રવાસ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, નિર્ણય શક્તિમાં વધારો થાય, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ભાગ્યનો સાથ મળશે, સારું ખાનપાન મળે, ધનખર્ચ કરશો, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મકાન-જમીન સંબંધીત તકલીફ દૂર થાય, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થાય, ભાઈભાંડુનો સાથ મળશે, મુસાફરી કરશો, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળશે, નોકરિયાત વર્ગને માટે સારો સમય રહેશે, નિર્ણય શક્તિ સારી રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, આત્મશક્તિ વધે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, આત્મશક્તિ વધે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment