Rashi fal 07/11/19
કારતક સુદ દશમ ( 09:55 ), અગિયારસ
07/11/2019
ચંદ્રરાશિ :- કુંભ ( 29:30 ), મીન
નક્ષત્ર :- શતતારા ( 09:15 ), પૂર્વાભાદ્રપદ
યોગ :- ધ્રુવ ( 08:41 ), વ્યાઘાત
કરણ :- વણિજ ( 23:11 ), ભદ્રા
*બુધ વક્રી તુલા રાશિમાં 15:35 થી,*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે શાંતિપૂર્વક વ્યવહાર કરવો, યાત્રા પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ધનખર્ચ થાય, પેટ સંબંધીત બિમારી થવાની સંભાવના વધી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- કાર્ય વિધ્નો સાંપડે, ધાર્મિક કાર્યો કરશો, ધાર્મિકતા વધશે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, કાર્યમાં અડચણ આવે, વિધાર્થીઓ માટે અવરોધિત દિવસ રહેશે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા-પિતા સાથે મનમેળ ઓછું રહે, ભાગ્ય સ્થિર રહે, શાંતિપૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નાની મુસાફરી કરશો, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, ભાગ્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ચિંતાગ્રસ્ત રહેશો, ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં પ્રયત્ન પૂર્વક સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નાની મુસાફરી કરશો, ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે શાંતિપૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધ આવે, માતા-પિતા સાથે શાંતિપૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment