Rashi fal 06/11/19
કારતક સુદ નોમ ( 07:22 ), દશમ
06/11/2019
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા
યોગ :- વૃદ્ધિ ( 07:47 ), ધ્રુવ
કરણ :- તૈતિલ ( 20:38 ), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, બિમાર થવાની સંભાવના વધી શકે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- અવરોધિત કાર્ય શરૂ થાય, ધાર્મિક કાર્યો કરશો, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક ધનખર્ચ આવે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, કાર્યમાં અડચણ આવે, વિધાર્થીઓ માટે મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા સાથે મનમેળ ઓછું રહે, ભાગ્ય સ્થિર રહે, આત્મવિશ્વાસ કમજોર રહે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થાય, નાની મુસાફરી કરશો, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, ભાગ્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ચિંતાગ્રસ્ત રહેશો, ધનખર્ચ થાય, કાર્યોમાં ગતિ આવે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- યાત્રા પ્રવાસ થાય, કાર્યમાં પ્રયત્ન પૂર્વક સફળતા મળશે, ભાગ્યનો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નાની મુસાફરી કરશો, ધનલાભ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે શાંતિપૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધ આવે, માતા-પિતા સાથે શાંતિપૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં પ્રયત્નો કરવા પડશે સફળતા માટે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment