Rashi fal 04/11/19

કારતક સુદ આઠમ ( 28:57 ), નોમ 04/11/2019 ચંદ્રરાશિ :- મકર નક્ષત્ર :- શ્રવણ ( 27:23 ), ધનિષ્ઠા યોગ :- ગંડ કરણ :- ભદ્રા ( 15:53 ), બવ *ગુરુ માર્ગી 29:24 થી ધન રાશિમાં* મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધાર્મિક કાર્ય કરશો, કાર્યમાં ઉન્નતી થશે, પ્રવાસ કરશો, આકસ્મિક ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ કરશો, ધાર્મિકતા વધશે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ):- પ્રવાસ કરશો, કાર્યમાં અટકાવ આવે, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, સામાન્ય દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ) :- વિધાભ્યાસમાં સફળતા મળે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળશે, સામાન્ય દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- સુખમાં વૃદ્ધિ થાય, ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, કાર્યમાં ઉન્નતી થશે, મધ્યમ દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો આપે, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મનમેળ રહે, મધ્યમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત‌ ) :- શાંતિપૂર્વક વ્યવહાર કરવો, નાની મુસાફરી કરશો, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, માતા સાથે સારું બને, સામાન્ય દિવસ રહેશે. વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ચિંતાગ્રસ્ત રહેશો, ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે. ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, કાર્યમાં સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે. મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નાની મુસાફરી કરશો, કાર્યમાં સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે. કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- કાર્યમાં સફળતા મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે. મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા વધશે, મુસાફરી કરશો, સંપત્તિ સુખમાં સંતાપ થાય, સામાન્ય દિવસ રહેશે. આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના. MEHTA JAY JAGDISHBHAI SHREE BRAHMANI JYOTISH CONSULTANT Gandhidham

Comments