Rashi Fal 9/7/19
અષાઢ સુદ આઠમ ( 27:31 )
09/07/2019
ચંદ્રરાશિ :- કન્યા ( 28:45 )
નક્ષત્ર :- હસ્ત ( 17:15 )
યોગ :- પરીઘ ( 12:38 )
કરણ :- ભદ્રા ( 16:26 )
મેષ રાશિ :- પરાક્રમ , સાહસ સાથે તમે કાર્ય કરશો, માનસિક તણાવ અનુભવાય, દૂરંદેશી વિચારોથી લાભ થાય.
વૃષભ રાશિ :- આંખ સંબંધીત પીડા અથવા ધનખર્ચ થાય, બિમારી ની શક્યતા રહે, સામાન્ય દિવસ જાણવો.
મિથુન રાશિ :- કાર્યમાં સફળતા ન મળી, ધારેલું કામ ન કરી શકો, ધનલાભ થાય.
કર્ક રાશિ :- ધનખર્ચ યા તો આંખ સંબંધીત પીડા વધે, સામાન્ય દિવસ વીતે.
સિંહ રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, ધનલાભ થાય, મિત્રો સાથે બહાર જવાનું થાય.
કન્યા રાશિ :- કાર્યમાં સફળતા મળશે, નિષ્ફળતા પરથી સફળતાનો માર્ગ મળશે, શુભ દિવસ રહેશે.
તુલા રાશિ :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસના યોગ છે, કર્મ ક્ષેત્રમાં અડચણ ઊભી થાય.
વૃશ્ચિક રાશિ :- અચાનક બિમારી આવે, ધનખર્ચ સંભવે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ :- પિતા જોડે વ્યવહાર સારો રહેશે, વધારે મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત થશે, પતિ પત્ની વચ્ચે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.
મકર રાશિ :- ધનખર્ચ થાય, મહેનત દ્વારા શુભ ફળ પ્રાપ્ત થશે, પેટ ને લગતી બીમારી થાય.
કુંભ રાશિ :- ધનલાભ થાય, કોઈ પણ કામમાં ધારી સફળતા ન મળી શકે, શુભાશુભ દિવસ રહેશે.
મીન રાશિ :- ભાગ્ય વૃદ્ધિ થાય, માતા પિતા જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment