Rashi Fal 10/7/19

અષાઢ સુદ નોમ ( 26:03 )
10/07/2019
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 16:22 )
યોગ :- શિવ ( 10:10 )
કરણ :- બાલવ ( 14:44 )
રાહુ પુનર્વસુ નક્ષત્રમાં 17:31 થી,
ગુપ્ત નવરાત્રિ પૂર્ણ..

મેષ રાશિ :- ધનલાભ થશે, કાર્યોમાં ગતિ આવશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે.

વૃષભ રાશિ :- નકારાત્મક વિચારોથી પ્રભાવિત ન થવું, ધન સંબંધીત ચિંતા વધે, સામાન્ય દિવસ રહે.

મિથુન રાશિ :- વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં આગળ વધો, ધનલાભ થાય, કાર્યમાં અટકાવ આવે.

કર્ક રાશિ :- જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો નિરાકરણ આવે, પેટ ને લગતી બીમારી થાય, સામાન્ય દિવસ રહે.

સિંહ રાશિ :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ધનખર્ચ થાય, મિત્રો સાથે મુલાકાત થાય.

કન્યા રાશિ :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, મન બેચેન રહે, મહેનત દ્વારા શુભ ફળ પ્રાપ્ત થશે.

તુલા રાશિ :- ધનલાભ, ધારેલા કાર્યોમાં સફળતા/ ગતિ પ્રાપ્ત થશે, બહાર જવાનું થાય, શ્રેષ્ઠ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ :- મન ના વિચારો ને કારણે કાર્યોમાં સફળતા ન મળે, ધનખર્ચ થાય, આંખ સંબંધીત બિમારી થાય.

ધન રાશિ :- મિત્રો ના સહકાર દ્વારા સફળતા મળશે, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- કાર્યમાં સફળતા મળશે, આંખ સંબંધીત પીડા થાય, મિત્રોનો સહકાર મળે.

કુંભ રાશિ :- ધાર્મિકતા વધશે, અટકેલા કાર્યો પૂર્ણ થાય, સફળતા મળશે, મિત્રોથી સંભાળવું પડશે.

મીન રાશિ :- મન બેચેન રહે, ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, શુભાશુભ દિવસ જાણવો.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments