Rashi Fal 15/7/19

અષાઢ સુદ ચૌદસ ( 25:48 ) ચોમાસી ચૌદસ
15/07/2019
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 18:51 )
યોગ :- ઐન્દ્ર ( 27:14 )
કરણ :- ગર ( 13:20 )
*કાલે સાંજે 04:00 વાગ્યે ગ્રહણ વેધ લાગશે, 17/7/19 ના પરોઢે 04:30 વાગ્યે ગ્રહણ મોક્ષ થશે.*

મેષ રાશિ :- નકારાત્મક વિચારશૈલી રહેશે, ધાર્મિકતા માં અભાવ રહે, કાર્યમાં અટકાવ આવે, પગની તકલીફ થાય.

વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, આંખ સંબંધીત બિમારી થાય, વિચારો પર કાબૂ રાખવો જોઈશે.

મિથુન રાશિ :- પતિ પત્ની વચ્ચે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનલાભ થાય, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ :- પેટને લગતી બીમારી થાય, આંખ ની તકલીફ થઈ શકે, ધનખર્ચ સંભવે, પ્રવાસ થાય.

સિંહ રાશિ :- રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે.

કન્યા રાશિ :- મન બેચેન રહે, કાર્યમાં સફળતા ન મળે, માતા પિતા જોડે અણબનાવ બની શકે, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ :- લાંબી યાત્રાનું આયોજન સફળ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થાય.

વૃશ્ચિક રાશિ :- આંખ સંબંધીત બિમારી, ધનખર્ચ થાય, કાર્યમાં અટકાવ આવે, શુભાશુભ દિવસ રહેશે.

ધન રાશિ :- નકારાત્મક વલણને કારણે સફળતા ન મળે, ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- ધનખર્ચ થાય, આંખ સંબંધીત બિમારી થાય, ખાન પાનમાં ધ્યાન રાખવું, વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં પ્રગતિ થાય, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- મિત્રો તરફથી સાવચેતી રાખવી, પેટને લગતી બીમારી થાય, ભાગ્ય સાથ આપતું જણાય, શુભ દિવસ રહેશે.

મીન રાશિ :- ધન સંબંધીત ચિંતા રહેશે, ભાગ્ય સાથ ન આપતું હોય તેવું લાગશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, સામાન્ય દિવસ રહેશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments