Rashi Fal 27/7/19

અષાઢ વદ દશમ ( 19:46 )
27/07/2019
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 19:30 ), રોહિણી
યોગ :- ગંડ ( 07:55 )
કરણ :- વણિજ ( 07:57 )
સાંજે 19:30 વાગ્યા પછી અમૃતસિદ્ધિ યોગ થશે.

મેષ રાશિ :- ધનલાભ થાય, હાથ અથવા ઘુંટણની તકલીફ પડી શકે, હ્રદય કોમળ બને, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ :- અટકેલા કાર્યો શરુ થશે તેમજ કાર્યમાં સફળતા મળશે, આંખ સંબંધીત તકલીફ થાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ થાય, ક્રોધ પર કાબૂ રાખવો.

કર્ક રાશિ :- મિત્રો સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, યાત્રા પ્રવાસ થાય.

સિંહ રાશિ :- ધારેલા કામ પૂરાં થાય, મકાન જમીન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે, ક્રોધ પર કાબૂ રાખવો.

કન્યા રાશિ :- ધાર્મિકતા વધે, વિલંબીતતા ના કારણે મન બેચેન રહે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ :- ધનખર્ચ સંભવે, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ધનખર્ચ થાય, ધાર્મિકતા વધશે,‌ પેટની તકલીફ થાય.

ધન રાશિ :- કાર્યમાં અટકાવ આવે, ધનખર્ચ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

મકર રાશિ :- ધનલાભ થાય, વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- સરકારી કામકાજમાં વિલંબ થાય, ધનખર્ચ થાય, ધાર્મિકતા વધે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments