Rashi Fal 3/7/19

*आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानु* <- કાલિદાસ
અષાઢ સુદ એકમ ( 22:05 )
03/07/2019
ચંદ્રરાશિ :- મિથુન ( 23:09 )
નક્ષત્ર :- આર્દ્રા ( 06:16 ), પુનર્વસુ ( 28:39 )
યોગ :- ધ્રુવ( 11:42 )
કરણ :- કિંસ્તુઘ્ન ( 11:28 )
કચ્છી - હાલારી નૂતનવર્ષ વિક્રમ સવંત- 2076,
ગુપ્ત નવરાત્રિ પ્રારંભ

મેષ રાશિ :-  નકારાત્મક વિચારો ને કારણે કાર્યમાં વિલંબીતતા આવે, સગાં સંબંધીઓ જોડે ક્લેશ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

વૃષભ રાશિ :-  મુખ નો રોગ સંભવે, ધન સંબંધીત ચિંતા રહે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :-  કાર્યમાં અવરોધ આવે યા તો ફળદાયી ન નીવડે, માનસિક તણાવ રહે.

કર્ક રાશિ :- ધનખર્ચ સંભવે, પેટ ને લગતી બીમારી થાય, ગુસ્સા પર કાબૂ રાખવો.

સિંહ રાશિ :- મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય, વિદ્યા ક્ષેત્રે સામાન્ય પ્રતિભાવ મળે.

કન્યા રાશિ :- ધનલાભ થાય, માતા પિતા જોડે અણબનાવ બને, ભાઈભાંડુનો સહકાર પ્રાપ્ત થાય.

તુલા રાશિ :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસનું આયોજન થાય, નોકરિયાત વર્ગ માટે સમય સારો છે.

વૃશ્ચિક રાશિ :- ધન સંબંધીત ચિંતા રહે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- શુભાશુભ ફળ પ્રાપ્તિ, ચિંતા ના કારણે કાર્યમાં અવરોધ આવે.

મકર રાશિ :- શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, ધનલાભ થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય.

કુંભ રાશિ :- નાની મુસાફરી થાય, સંતાન યા વિદ્યા ક્ષેત્રમાં અણબનાવ/અવરોધ આવે.

મીન રાશિ :- ભાગ્ય સાથ ન આપતું હોય તેવું લાગે , મહેનત વધારે કરશો તો લાભ પ્રાપ્ત થશે, સામાન્ય દિવસ રહેશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments