Rashi Fal 26/7/19
અષાઢ વદ નોમ ( 19:56 )
26/07/2019
ચંદ્રરાશિ :- મેષ ( 25:09 )
નક્ષત્ર :- ભરણી ( 18:57 )
યોગ :- શૂલ ( 08:45 )
કરણ :- તૈતિલ ( 07:44 )
મેષ રાશિ :- આનંદ, ઉત્સાહ સહ દિવસ ની શરૂઆત થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસ થાય.
વૃષભ રાશિ :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધન સંચય ન કરી શકો, આંખ અથવા તો કમર માં તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- કાર્યમાં વિલંબ થાય, વ્યાપાર માં પાર્ટનર સાથે અણબનાવ બને, ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય.
કર્ક રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, દૂરની યાત્રા થાય, ધન વ્યય થાય, લાગણીઓને કાબૂમાં રાખવી, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ :- સંતાન તરફ અમી દ્રષ્ટિ રાખવી, કાર્યમાં વિલંબ થાય, ધનલાભ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે.
કન્યા રાશિ :- કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ અવરોધાય, મિત્રો નો સહકાર મળશે, નકારાત્મક વિચારોથી પ્રભાવિત ન થવું, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- દૂરની યાત્રા થાય, ધનખર્ચ સંભવે, હાથની તકલીફ પડી શકે, મનપસંદ વસ્તુઓનો સંગ્રહ કરશો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ થાય, આંખની તકલીફ પડી શકે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ :- કાર્યમાં વિલંબ થાય, નિષ્ફળ પ્રયાસો દ્વારા સફળતા મળે, ક્રોધ પર કાબૂ રાખવો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- ધનખર્ચ સંભવે, દૂરની યાત્રા પ્રવાસ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પતિ પત્ની વચ્ચે સારું રહે, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- પેટની બીમારી થાય, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થાય.
મીન રાશિ :- જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ ન આવે, કાર્યમાં અટકાવ આવી શકે, સામાન્ય દિવસ રહેશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment