Rashi Fal 24/7/19
અષાઢ વદ સાતમ ( 18:07 )
24/07/2019
ચંદ્રરાશિ :- મીન ( 15:42 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 15:42 ), અશ્વિની
યોગ :- સુકર્મા ( 08:45 ), ધૃતિ
કરણ :- બવ ( 18:07 )
મેષ રાશિ :- ધનખર્ચ થાય, જલ સંબંધીત પ્રદેશમાં જવાનું થાય, ક્રોધ પર કાબૂ રાખવો, યાત્રા પ્રવાસ થાય.
વૃષભ રાશિ :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- કાર્યમાં અડચણો આવે, નોકરિયાત વર્ગને માટે સારો સમય છે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- મનગમતી વસ્તુ પર ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ પડે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ :- મિત્રો સાથે મુલાકાત થાય, ભાઈભાંડુ સાથે સારું વર્તન રહેશે, નકારાત્મક વિચારો પર કાબૂ રાખવો.
તુલા રાશિ :- ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈશે, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થશે, બહાર જવાનું થાય.
વૃશ્ચિક રાશિ :- ધનસંચય ન થાય, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ :- માતા જોડે સારું રહે, મનપસંદ ચીજોમાં ધનખર્ચ થાય.
મકર રાશિ :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, બહાર જવાનું થાય.
કુંભ રાશિ :- ધનલાભ થશે, બિમારીમાંથી ધીમે ધીમે સ્વસ્થ થાશો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, હ્રદય સંબંધીત બિમારી લાગુ પડે, બહાર જવાનું થાય તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment