Rashi Fal 25/7/19

અષાઢ વદ આઠમ ( 19:21 )
25/07/2019
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની ( 17:39 )
યોગ :- ધૃતિ ( 09:00 )
કરણ :- બાલવ ( 06:48 )

મેષ રાશિ :- સ્વરાશિનો ચંદ્ર આજે હોવાથી દિવસ લાભદાયક રહે, હાથ અથવા ઘુંટણ ની તકલીફ પડી શકે.

વૃષભ રાશિ :- નકારાત્મક વિચારો આવે, ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, આંખ સંબંધીત તકલીફ પડી શકે.

મિથુન રાશિ :- મનપસંદ ચીજોમાં ધનખર્ચ થાય, કારકિર્દી ક્ષેત્રમાં અડચણ આવે, ચિંતા ગ્રસ્ત રહેશો.

કર્ક રાશિ :- યાત્રા પ્રવાસ થાય, શત્રુઓથી સાવધાન, પસંદગીના પાત્ર સાથે મુલાકાત થાય.

સિંહ રાશિ :- પેટની બીમારી વધશે, સંતાન સાથે અણબનાવ બને, અટકાયેલા કાર્યો શરૂ થાય.

કન્યા રાશિ :- મિત્રો સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, કાર્યોમાં સફળતા ન મળે.

તુલા રાશિ :- સ્વ કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થાય, નાની મુસાફરી થશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ :- બિમાર ન પડો તેની તકેદારી રાખવી, આંખ સંબંધીત તકલીફ પડે, ધાર્મિકતા વધશે, શુભાશુભ દિવસ રહેશે.

ધન રાશિ :- કાર્યમાં વિલંબ થાય, મહેનત પ્રમાણે ફળ ન મળે, સ્વ-અનુરૂપ ખરીદી કરશો, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- ધનખર્ચ થાય, લાંબી મુસાફરી થાય, કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો નો સહકાર મળશે.

કુંભ રાશિ :- ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, મિત્રોથી સાવધાની રાખવી જરૂરી, સ્વ ક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય.

મીન રાશિ :- માતા જોડે અણબનાવ બને, ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈશે, ભાગ્યનો સાથ મળશે, ઉત્તમ દિવસ વીતશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments