Rashi Fal 4/7/19

અષાઢ સુદ બીજ ( 19:10 )
04/07/2019
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય ( 26:30 )
યોગ :- વ્યાઘાત ( 08:20 ) , હર્ષણ
કરણ :- બાલવ ( 08:39 ), તૈતિલ
ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ 26:30 સુધી,
શુક્ર આર્દ્રા નક્ષત્રમાં 12:15 થી,

મેષ રાશિ :-  ધનલાભ થાય, જમીન મકાન સંબંધીત પ્રશ્નો નો નિરાકરણ થાય, યાત્રા પ્રવાસનું આયોજન થાય.

વૃષભ રાશિ :-  ભાઈભાંડુ તરફથી લાભ પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધે, ધનખર્ચ સંભવે.

મિથુન રાશિ :-  ધનલાભ થાય, નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ, કાર્યની શરૂઆત થાય.

કર્ક રાશિ :- ધનખર્ચ , અચાનક બિમારી આવે, વિદ્યા ક્ષેત્રમાં જોડાયેલા વ્યક્તિઓ માટે સારો સમય રહેશે.

સિંહ રાશિ :- માનસિક તણાવ અનુભવશો, ધનલાભ થશે, અનુકૂળમય દિવસ રહેશે.

કન્યા રાશિ :- મિત્રો તરફથી લાભ તેમજ સુખમય દિવસ વીતશે, સફળતા પૂર્વક કાર્ય આગળ વધે.

તુલા રાશિ :- આપના કાર્યક્ષેત્રમાં આપ સફળતા પ્રાપ્ત કરશો, યાત્રા પ્રવાસનું આયોજન થાય.

વૃશ્ચિક રાશિ :- ધાર્મિકતા વધે, ધનલાભ થાય, શ્રેષ્ઠ દિવસ રહેશે.

ધન રાશિ :- ધન પ્રાપ્તિના યોગ છે, માનસિક તણાવ અનુભવશો, પ્રયત્નો દ્વારા સફળતા મળશે.

મકર રાશિ :- ધનલાભ થશે, બહાર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- ધનલાભ સાથે અચાનક ખર્ચ થઈ જાય, કાર્યોમા અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- ઉત્તમ દિન રહેશે, પ્રારંભ કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે, લાભ પ્રાપ્તિ થાય.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments