Rashi Fal 2/7/19

*ખગ્રાસ સૂર્યગ્રહણ ( ભારતમાં નહીં દેખાય )*
જેઠ વદ અમાસ ( 24:46 )
02/07/2019
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 08:14 )
યોગ :- વૃદ્ધિ ( 14:49 )
કરણ :- ચતુષ્પાદ ( 14:00 )

મેષ રાશિ :-  માનસિક તણાવ ને કારણે ગુસ્સામાં કાબૂ ન રહે, ભાઈભાંડુ જોડે મતભેદ થાય, યોજના પૂર્વક યાત્રા પ્રવાસ કરવા.

વૃષભ રાશિ :-  ધન સંબંધીત પ્રશ્નો નો નિરાકરણ ન થાય, આંખ સંબંધીત તકલીફ પડે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :-  આજના દિવસે બધા જોડે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું.

કર્ક રાશિ :- અચાનક બિમારી થાય, ધનખર્ચ સંભવે, માનસિક તણાવ રહે.

સિંહ રાશિ :- મિત્રો - સંતાન સાથે શાંતિથી વાત કરવી, પેટ ને લગતી બીમારી થાય.

કન્યા રાશિ :- ભાગ્ય સાથ ન આપે, અડચણ ઉભી થાય, ચિંતા ને કારણે કાર્ય તરફ ધ્યાન ન આપી શકો.

તુલા રાશિ :- ઘરના સભ્યો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, અચાનક બહાર જવાનું થાય.

વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ સંભવે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, માનસિક તણાવ રહે.

ધન રાશિ :- ધારેલા  કામમાં અડચણો આવે, ભાગ્ય સાથ ન આપે, ધનખર્ચ સંભવે.

મકર રાશિ :- પેટ ને લગતી બીમારી ન થાય તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ સંભવે, શત્રુઓ પર વિજય મેળવી શકો.

કુંભ રાશિ :- મિત્રો તેમજ સંતાન સાથે શાંતિથી વ્યવહાર કરવો, પેટ ને લગતી બીમારી થાય, ધનખર્ચ થાય.

મીન રાશિ :- મન બેચેન રહે, કાર્યમાં અવરોધ આવે, હ્રદય ને લગતી બીમારી સંભવે, આજના દિવસે તકેદારી રાખવી હિતાવહ છે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments