Rashi Fal 18/7/19
અષાઢ વદ બીજ ( વૃદ્ધિ તિથિ )
18/07/2019
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ ( 25:36 )
યોગ :- પ્રીતિ ( 28:28 )
કરણ :- તૈતિલ ( 17:53 )
જયાપાર્વતી વ્રત નું જાગરણ
મેષ રાશિ :- મકાન જમીન સંબંધીત પ્રશ્નોનો નિરાકરણ થાય, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, બહાર ફરવા જવાનું આયોજન થાય.
વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, પરાક્રમમાં સફળતા મળે, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- વૈવાહિક જીવનમાં ક્યાંક ખટાશ લાગે, ધનલાભ થાય, શુભાશુભ દિવસ રહેશે.
કર્ક રાશિ :- ક્રોધ પર કાબૂ મેળવવો, મોજશોખમાં ધનખર્ચ થાય, પેટ સંબંધીત તકલીફ થઈ શકે, મિત્રો સાથે મુલાકાત થાય.
સિંહ રાશિ :- આંખ સંબંધીત રોગ થાય, પેટને લગતી બીમારી થાય, મિત્રોથી સાચવવું, યાત્રા પ્રવાસ થાય.
કન્યા રાશિ :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનલાભ થાય, કાર્યમાં વિલંબ થાય.
તુલા રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, ક્રોધ પર કાબૂ રાખવો, ધનલાભ થાય, ધાર્મિકતા માં અભાવ, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ :- ધનલાભ થશે, ધાર્મિકતા વધશે, આંખ સંબંધીત તકલીફ પડે, શુભાશુભ દિવસ રહેશે.
ધન રાશિ :- વૈવાહિક જીવનમાં મીઠો ઝઘડો થાય, કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ થાય, શુભાશુભ દિવસ રહેશે.
મકર રાશિ :- ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો, મિત્રો સાથે મુલાકાત થાય, વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં પ્રગતિ થાય, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, મિત્રો તરફથી સાવચેતી રાખવી, ખાનપાનમાં ધ્યાન રાખવું.
મીન રાશિ :- ધનલાભ થશે, વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ધાર્મિકતા વધશે, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment