Rashi Fal 8/7/19

અષાઢ સુદ છઠ્ઠ / સાતમ ( 07:42, 29:25 )
08/07/2019
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ( 18:37 )
યોગ :- વરીયાન ( 15:26 )
કરણ :- ગર ( 18:32 )
*સપ્તમી ક્ષય તિથિ છે.*

મેષ રાશિ :-  સામાન્ય બિમારી થાય, નકારાત્મક વિચારો આવે જેથી કાર્યમાં અવરોધ આવે.

વૃષભ રાશિ :- ખાન પાનમાં ધ્યાન રાખવું હિતાવહ છે, વિદ્યા સંબંધીત ક્ષેત્રે આગળ વધાય.

મિથુન રાશિ :- કાર્યમાં વિલંબ આવે, મન બેચેન રહે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.

કર્ક રાશિ :- ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.

સિંહ રાશિ :- ધન સંબંધીત ચિંતા વધે, આંખ સંબંધીત પીડા થાય.

કન્યા રાશિ :- કાર્યમાં અવરોધ આવે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું હિતાવહ છે.

તુલા રાશિ :- ‌ધન સંચય થાય, બહાર જવાનું થાય, ધાર્મિકતા માં અભાવ રહે.

વૃશ્ચિક રાશિ :- શુભાશુભ દિવસ રહેશે, મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય.

ધન રાશિ :- કાર્યમાં અવરોધ આવે, કારકિર્દી ક્ષેત્રમાં અવરોધ આવતો જણાય, સામાન્ય દિવસ રહે.

મકર રાશિ :- ધનખર્ચ થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, સામાન્ય દિવસ રહે.

કુંભ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બને, નકારાત્મક વિચારોથી દૂર રહેવું, શુભાશુભ દિવસ રહેશે.

મીન રાશિ :- કાર્યમાં અટકાવ આવે, ક્રોધને કાબૂમાં રાખવો, સામાન્ય દિવસ રહેશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments