Rashi Fal 1/7/19
જેઠ વદ ચૌદશ ( 27:06 )
01/07/2019
ચંદ્રરાશિ :- વૃષભ ( 20:53 )
નક્ષત્ર :- રોહિણી ( 09:25 )
યોગ :- ગંડ ( 17:35 )
કરણ :- વિષ્ટિ ભદ્રા ( 16:06 )
મેષ રાશિ :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, કાર્યમાં અવરોધ આવે.
વૃષભ રાશિ :- ધન સંબંધીત ચિંતા વધે, ધાર્મિકતા માં વધારો થાય, મિત્રોનો સહકાર મળે.
મિથુન રાશિ :- કાર્યમાં અવરોધ આવે, કોઈ જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ધનલાભ થાય.
કર્ક રાશિ :- અચાનક બિમાર પડો, આંખ સંબંધીત તકલીફ જણાય, વિદ્યા ક્ષેત્રે લાભ થાય.
સિંહ રાશિ :- ધન સંબંધીત ચિંતા વધે, મિત્રો સાથે અણબનાવ બને, કાર્યમાં વિલંબ થાય.
કન્યા રાશિ :- મન ની વ્યગ્રતા વધે, કાર્યમાં ધ્યાન ન આપી શકો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
તુલા રાશિ :- ધારેલું કાર્ય આગળ વધે, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ધાર્મિકતા માં ઊણપ આવે.
વૃશ્ચિક રાશિ :- ધન સંબંધીત પ્રશ્નો ના નિર્ણયમાં વિલંબ થાય, અંગત જીવનમાં શાંતિ મળે.
ધન રાશિ :- શુભાશુભ દિવસ વીતે, શાંતિ પૂર્વક કાર્ય કરવું હિતાવહ છે.
મકર રાશિ :- દૂરંદેશી લાભ પ્રાપ્ત થાય, વિદ્યા ક્ષેત્રે આગળ વધી શકાય, ખાન પાનમાં કાળજી રાખવી.
કુંભ રાશિ :- ખાન પાનમાં તકેદારી રાખવી, કાર્યમાં અવરોધ આવે, ધનલાભ થાય.
મીન રાશિ :- સાહસ કરવા માટેની ઉત્તમ તક સાંપડે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, શુભ દિવસ રહેશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment