Rashi Fal 17/7/19

અષાઢ વદ એકમ ( 28:53 )
17/07/2019
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 23:00 )
યોગ :- વિષ્કુમ્ભ ( 27:47 )
કરણ :- બાલવ ( 15:59 )

મેષ રાશિ :- ક્રોધ વધારે આવે, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થાય.

વૃષભ રાશિ :- ભાઈભાંડુ સાથે વ્યવહાર સારો રહેશે, મોજશોખમાં ખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે આત્મીયતા વધે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ :- ધનલાભ થશે, ક્રોધ પર કાબૂ રાખવો, મોજશોખમાં ધનખર્ચ થાય, લાગણી વ્યક્ત કરી શકો.

સિંહ રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડે, મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિમાં અવરોધ આવે.

કન્યા રાશિ :- મિત્રો સાથે વ્યવહાર સારો રહેશે, ધનલાભ થાય, શ્રેષ્ઠ દિવસ રહેશે.

તુલા રાશિ :- નોકરિયાત વર્ગ માટે સારો સમય છે, ક્રોધ પર કાબૂ રાખવો, યાત્રા થાય.

વૃશ્ચિક રાશિ :- ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- પતિ પત્ની વચ્ચે અણબનાવ બને, અચાનક ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- ધનલાભ થાય, મોજશોખમાં ધનખર્ચ થાય, મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય.

કુંભ રાશિ :- પેટ સંબંધીત તકલીફ પડે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ અવરોધાય, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં વિલંબ થાય.

મીન રાશિ :- વાહન સંબંધીત ખરીદી થાય, મકાન સંબંધીત પ્રશ્નોનો નિરાકરણ ન થાય, ધનલાભ થાય, ધાર્મિકતા વધે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments