Rashi Fal 6/7/19
અષાઢ સુદ ચોથ ( 13:10 )
06/07/2019
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા ( 22:10 )
યોગ :- સિદ્ધિ ( 21:50 )
કરણ :- કૌલવ ( 20:59 )
સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં 15:54 થી,
વિનાયક ચતુર્થી
મેષ રાશિ :- માનસિક તણાવ અનુભવશો, અધૂરાં કાર્યો પૂર્ણ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- હ્રદય સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, લાંબા સમયની બિમારી આવે.
મિથુન રાશિ :- ભાઈભાંડુ સાથે વ્યવહાર સારો રહેશે, ધનખર્ચ થશે, ધાર્મિકતા વધે, કાર્ય આગળ વધે.
કર્ક રાશિ :- પ્રવાસનું આયોજન થાય, ધનખર્ચ થાય, પેટ સંબંધીત બિમારી આવે.
સિંહ રાશિ :- મિત્રોની જામીનગીરી આપવા થી દુર રહેવું, કાર્યમાં અવરોધ આવે.
કન્યા રાશિ :- માનસિક ચિંતાને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, ક્રોધ પર કાબૂ રાખવો.
તુલા રાશિ :- બહાર જવાનું થાય, ભાગ્ય સાથ ન આપતું હોય તેવું લાગે, સામાન્ય દિવસ વીતે.
વૃશ્ચિક રાશિ :- કાર્યમાં અવરોધ આવે છતાં તેમાંથી માર્ગ આસાનીથી તમને મળી જશે, કાર્યક્ષેત્રમાં આગળ વધશો.
ધન રાશિ :- ધાર્મિકતા વધે, વર્તનમાં સામ્યતા રાખવી, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, શુભાશુભ ફળ મળે.
મકર રાશિ :- માનસિક તણાવને કારણે કાર્યમાં ધ્યાન ન આપી શકો, ભાગ્ય સાથ આપતું જણાય.
કુંભ રાશિ :- ખાનપાનમાં કાળજી રાખવી જરૂરી છે, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પતિ પત્ની વચ્ચે વિરોધાભાસ થઈ શકે.
મીન રાશિ :- શરીરમાં કમજોરી હોય તેવું લાગે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment