Rashi Fal 5/7/19

અષાઢ સુદ ત્રીજ ( 18:09 )
05/07/2019
ચંદ્રરાશિ :- કર્ક ( 24:18 )
નક્ષત્ર :-  આશ્લેષા શ( 24:18 )
યોગ :- વજ્ર ( 25:18 )
કરણ :- વણિજ ( 26:39 )

મેષ રાશિ :-  ધનલાભ થાય, જમીન મકાન સંબંધીત પ્રશ્નો નો નિરાકરણ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને.

વૃષભ રાશિ :-  ભાઈભાંડુ તરફથી લાભ પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધે, ધાર્મિક સ્થળો પર જવાનું થાય.

મિથુન રાશિ :-  ધનલાભ થાય, નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ, કાર્યની શરૂઆત થાય, પાર્ટનર સાથે અણબનાવ બને.

કર્ક રાશિ :- ધનખર્ચ , અચાનક બિમારી આવે, વિદ્યા ક્ષેત્રમાં જોડાયેલા વ્યક્તિઓ માટે સારો સમય રહેશે, ઉત્તમ દિન રહેશે.

સિંહ રાશિ :- માનસિક તણાવ અનુભવશો, ધનલાભ થશે, અનુકૂળમય દિવસ રહેશે, પેટ સંબંધીત બિમારી આવે.

કન્યા રાશિ :- મિત્રો તરફથી લાભ તેમજ સુખમય દિવસ વીતશે, સફળતા પૂર્વક કાર્ય આગળ વધે, મનની શંકાઓને દુર કરવા હિતાવહ છે.

તુલા રાશિ :- આપના કાર્યક્ષેત્રમાં આપ સફળતા પ્રાપ્ત કરશો, યાત્રા પ્રવાસનું આયોજન થાય, મહેનત કર્યા બાદ સફળતા મળે.

વૃશ્ચિક રાશિ :- ધાર્મિકતા વધે, ધનલાભ થાય, શુભાશુભ દિવસ રહેશે.

ધન રાશિ :- ધન પ્રાપ્તિના યોગ છે, માનસિક તણાવ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે.

મકર રાશિ :- ધનલાભ થશે, બહાર જવાનું થાય, વિદ્યામાં સફળતા મળે.

કુંભ રાશિ :- અચાનક ધનખર્ચ થાય, કાર્યોમા અટકાવ આવે, અટકાયેલા કાર્ય આગળ વધે.

મીન રાશિ :- ઉત્તમ દિન રહેશે, પ્રારંભ કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થાય, સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments