Rashi Fal 19/7/19

અષાઢ વદ બીજ ( 06:57 )
( સૂર્યોદય સમયે બીજ હોવાથી ત્રીજ નો ક્ષય છે. )
19/07/2019
ચંદ્રરાશિ :- મકર ( 14:59 )
નક્ષત્ર :-  ધનિષ્ઠા ( 28:26 )
યોગ :- આયુષ્માન ( 29:20 )
કરણ :- વણિજ ( 20:04 )
રાજયોગ સૂર્યોદયથી 28:26 સુધી..

મેષ રાશિ :- મકાન જમીન સંબંધીત પ્રશ્નોનો નિરાકરણ થાય, ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત થાય.

વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, પરાક્રમમાં સફળતા મળે, ધાર્મિકતા વધે, નોકરિયાત વર્ગ માટે સારો સમય છે.

મિથુન રાશિ :- વૈવાહિક જીવનમાં ક્યાંક ખટાશ લાગે, ધનલાભ થાય, નકારાત્મક વિચારોથી પ્રભાવિત ન થવું.

કર્ક રાશિ :- ક્રોધ પર કાબૂ મેળવવો, મોજશોખમાં ધનખર્ચ થાય, પેટ સંબંધીત તકલીફ થઈ શકે, આંખ સંબંધીત તકલીફ પડી શકે.

સિંહ રાશિ :- આંખ સંબંધીત રોગ થાય, પેટને લગતી બીમારી થાય, , મધ્યાહ્ન પછી શુભ ફળ પ્રાપ્ત થાય.

કન્યા રાશિ :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનલાભ થાય, કાર્યમાં વિલંબ થાય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય.

તુલા રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, ક્રોધ પર કાબૂ રાખવો, ધનલાભ થાય, વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં કાર્ય આગળ વધે.

વૃશ્ચિક રાશિ :- ધનલાભ થશે, ધાર્મિકતા વધશે, આંખ સંબંધીત તકલીફ પડે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, પરાક્રમ સાથે આગળ વધી શકાય.

મકર રાશિ :- ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો, મિત્રો સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ :- રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, મિત્રો તરફથી સાવચેતી રાખવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિચારશૈલી બદલાય.

મીન રાશિ :- ધનલાભ થશે, ધાર્મિકતા વધશે, કાર્યમાં વિલંબ થાય, વિચારો પર કાબૂ રાખવો હિતાવહ રહેશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments