Rashi Fal 16/7/19
અષાઢ સુદ પૂનમ ( ગુરુ પૂર્ણિમા )
16/07/2019
ચંદ્રરાશિ :- ધન ( 27:15 )
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 20:43 )
યોગ :- વૈધૃતિ ( 27:20 )
કરણ :- ભદ્રા ( 14:27 )
--> સૂર્ય કર્ક રાશિમાં 28:30 થી,
મેષ રાશિ :- નકારાત્મક વિચારશૈલી રહેશે, ધાર્મિકતા માં અભાવ રહે, કાર્યમાં અટકાવ આવે, ધનખર્ચ થાય, પ્રવાસ થાય.
વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, આંખ સંબંધીત બિમારી થાય, નકારાત્મક વલણને કારણે સફળતા ન મળે, સામાન્ય દિવસ રહેશે, ગ્રહણ નું અશુભ ફળ પ્રાપ્ત થશે.
મિથુન રાશિ :- પતિ પત્ની વચ્ચે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનલાભ થાય, યાત્રા પ્રવાસ થાય.
કર્ક રાશિ :- પેટને લગતી બીમારી થાય, આંખ ની તકલીફ થઈ શકે, ધનખર્ચ સંભવે, ગ્રહણ નું શુભ ફળ પ્રાપ્ત થશે.
સિંહ રાશિ :- રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે, આજના દિવસે શુભાશુભ ફળ જાણવો.
કન્યા રાશિ :- મન બેચેન રહે, કાર્યમાં સફળતા ન મળે, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે, ગ્રહણ નું અશુભ ફળ પ્રાપ્ત થાય.
તુલા રાશિ :- લાંબી યાત્રાનું આયોજન સફળ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, ગ્રહણ નું શુભ ફળ પ્રાપ્ત થાય.
વૃશ્ચિક રાશિ :- આંખ સંબંધીત બિમારી, ધનખર્ચ થાય, કાર્યમાં અટકાવ આવે, શુભાશુભ દિવસ રહેશે.
ધન રાશિ :- નકારાત્મક વલણને કારણે સફળતા ન મળે, ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો હિતાવહ છે, ગ્રહણ નું અશુભ ફળ પ્રાપ્ત થશે.
મકર રાશિ :- ધનખર્ચ થાય, આંખ સંબંધીત બિમારી થાય, ખાન પાનમાં ધ્યાન રાખવું, વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ગ્રહણ નું અશુભ ફળ પ્રાપ્ત થશે.
કુંભ રાશિ :- મિત્રો તરફથી સાવચેતી રાખવી, પેટને લગતી બીમારી થાય, ભાગ્ય સાથ આપતું જણાય, ગ્રહણ નું શુભ ફળ પ્રાપ્ત થશે.
મીન રાશિ :- ધન સંબંધીત ચિંતા રહેશે, ભાગ્ય સાથ ન આપતું હોય તેવું લાગશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, ગ્રહણ નું શુભ ફળ પ્રાપ્ત થશે.
*ગ્રહણ કાળમાં ગુરુજી એ આપેલા મંત્રનો જાપ કરવાથી તે મંત્ર જલ્દીથી સિદ્ધ થાય છે અથવા તો કુળદેવી યા કુળદેવતા ના મંત્રજાપ કરવા જોઈએ.*
*ૐ નમો ભગવતે વાસુદેવાય <-- આ મંત્રનો જાપ કરવો જોઈએ.*
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment