Rashi Fal 11/7/19

અષાઢ સુદ દશમ ( 25:02 )
11/07/2019
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ ( 15:55 )
યોગ :- સિધ્ધ ( 08:14 ), સાધ્ય
કરણ :- તૈતિલ ( 13:30 )
મંગળ અસ્ત..

મેષ રાશિ :- ધનલાભ થશે, કાર્યોમાં ગતિ આવશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, શુભ ફળ પ્રાપ્ત થાય.

વૃષભ રાશિ :- ધન સંબંધીત ચિંતા વધે, પેટ ને લગતી બીમારી થાય, ક્રોધને કાબૂમાં રાખવો.

મિથુન રાશિ :- વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં આગળ વધો, ધનલાભ થાય, કાર્યમાં અટકાવ આવે, શુભાશુભ દિવસ જાણવો.

કર્ક રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, સામાન્ય દિવસ રહે, વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં આગળ વધો.

સિંહ રાશિ :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ધનખર્ચ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહે.

કન્યા રાશિ :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, મન બેચેન રહે, મહેનત દ્વારા શુભ ફળ પ્રાપ્ત થશે.

તુલા રાશિ :- ધનલાભ, ધારેલા કાર્યોમાં સફળતા/ ગતિ પ્રાપ્ત થશે, બહાર જવાનું થાય, શ્રેષ્ઠ દિવસ રહે.

વૃશ્ચિક રાશિ :- ધનખર્ચ થાય, આંખ સંબંધીત બિમારી થાય, સામાન્ય દિવસ વીતે.

ધન રાશિ :- મિત્રો ના સહકાર દ્વારા સફળતા મળશે, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહેશે, કાર્યોમાં ધારેલી સફળતા ન મળે.

મકર રાશિ :- કાર્યમાં સફળતા મળશે, આંખ સંબંધીત પીડા થાય, મિત્રોનો સહકાર મળે, યાત્રા - પ્રવાસ થાય.

કુંભ રાશિ :- ધાર્મિકતા વધશે, અટકેલા કાર્યો પૂર્ણ થાય, સફળતા મળશે, મિત્રોથી સંભાળવું પડશે, અચાનક બિમારી થાય.

મીન રાશિ :- મન બેચેન રહે, ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, શુભાશુભ દિવસ જાણવો, કાર્યમાં સફળતા પ્રાપ્ત ન થાય.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments