Rashi Fal 22/7/19
અષાઢ વદ પાંચમ ( 14:05 ) નાગ પંચમી
22/07/2019
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 10:25 ), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- શોભન ( 07:18 ), અતિગંડ
કરણ :- ગર ( 27:13 )
મેષ રાશિ :- ધનલાભ ની સાથે આકસ્મિક ખર્ચ સંભવે, હાથ નું દર્દ, બહાર જવાનું થાય.
વૃષભ રાશિ :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ખાનપાનમાં ધ્યાન રાખવું.
મિથુન રાશિ :- નોકરિયાત વર્ગ અથવા વ્યવસાયિક વર્ગને માટે શુભ ફળ પ્રાપ્ત થશે, અધુરા કામો પૂર્ણ થાય.
કર્ક રાશિ :- ધાર્મિકતા વધે, પ્રવાસ થાય, ભાગ્ય નો સાથ પ્રાપ્ત થાય, આત્મવિશ્વાસ સાથે કામ કરવું.
સિંહ રાશિ :- ધનખર્ચ સંભવે, બિમારી માંથી સ્વસ્થ થાશો, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ :- ધનલાભ સાથે ભાગ્યોદય થાય, અધુરા કામો પૂર્ણ થાય, શુભ ફળ પ્રાપ્ત થશે.
તુલા રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં સફળતા ન મળે, ક્રોધ પર કાબૂ મેળવવો, હાથ દર્દ કરે.
વૃશ્ચિક રાશિ :- વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, ધનખર્ચ સંભવે, ધાર્મિકતા વધે.
ધન રાશિ :- માતા સાથે સારું બને, જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો નિરાકરણ થાય, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, યાત્રા પ્રવાસના યોગ જણાય, નોકરિયાત વર્ગને માટે સારો સમય છે.
કુંભ રાશિ :- ધનલાભ થાય, કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ થાય, બિમારીમાંથી ધીમે ધીમે છુટકારો થયો જણાય, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ :- ભાગ્ય નો સાથ પ્રાપ્ત થાય, ધાર્મિક સ્થળ પર જવાનું થાય, ક્રોધ પર કાબૂ રાખવો.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment