Rashi Fal 28/7/19
અષાઢ વદ અગિયારસ ( 18:50 ), કામિકા એકાદશી
28/07/2019
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી ( 19:18 ), મૃગશીર્ષ
યોગ :- વૃદ્ધિ ( 06:28 ), ધ્રુવ ( 28:24 )
કરણ :- બવ ( 07:24 ), બાલવ ( 18:50 )
ૐ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો આજે જેટલા બને તેટલા વધુ જાપ કરવા.
વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરવો જોઈએ.
મેષ રાશિ :- ધારેલા કાર્યો સફળ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- ભાગ્ય નો સાથ પ્રાપ્ત થાય, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે સારું બને, યાત્રા પ્રવાસ થાય.
મિથુન રાશિ :- કાર્યમાં સફળતા ન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- યાત્રા પ્રવાસ થાય, લાગણી પર કાબૂ રાખવો, પેટને લગતી બીમારી થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, મિત્રો સાથે બહાર જવાનું થાય, બિમાર ન પડો તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ :- મિત્રો સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, હ્રદય સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- યાત્રા પ્રવાસ થાય, હાથની તકલીફ પડી શકે, ક્રોધ પર કાબૂ રાખવો જોઈએ.
વૃશ્ચિક રાશિ :- ધનલાભ થાય, ભાગ્ય નો સાથ પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધે.
ધન રાશિ :- ધનખર્ચ થાય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, કાર્યોમાં વિલંબ થાય.
મકર રાશિ :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ :- કાર્યોમાં ધારેલી સફળતા ન મળે, નાની મુસાફરી થાય, જમીન મકાન વાહનનો લાભ થાય.
મીન રાશિ :- ધાર્મિકતા વધે, નાની મુસાફરી થાય, અંગત પ્રશ્નો નો નિરાકરણ ન આવે, સામાન્ય દિવસ રહેશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment