Rashi Fal 12/7/19

અષાઢ સુદ એકાદશી ( 24:31 )
દેવશયની એકાદશી
12/07/2019
ચંદ્રરાશિ :- તુલા ( 09:54 )
નક્ષત્ર :- વિશાખા ( 15:57 )
યોગ :- સાધ્ય ( 06:20 ), શુભ ( 28:59 )
કરણ :- વણિજ ( 12:44 )
ચાતુર્માસ પ્રારંભ

મેષ રાશિ :- અચાનક કાર્યમાં અટકાવ આવે, પ્રયત્ન દ્વારા સફળતા મળશે, ક્રોધમાં કાબૂ મેળવવો.

વૃષભ રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, આંખ ને નુકસાન થાય, ધનખર્ચ થાય.

મિથુન રાશિ :- કાર્યમાં સફળતા ન મળે, બેચેની લાગે, ધનલાભ થાય.

કર્ક રાશિ :- આજે સારું કાર્ય પ્રારંભ કરી શકો, મહેનત દ્વારા સફળતા મળશે.

સિંહ રાશિ :- આવક કરતાં ખર્ચ વધારે થાય, જમીન મકાન સંબંધીત પ્રશ્નોનો નિરાકરણ થાય, સામાન્ય દિવસ રહે.

કન્યા રાશિ :- શુભ ફળ પ્રાપ્ત થાય, નિર્ધારેલ કાર્યોમાં સફળતા મળે.

તુલા રાશિ :- યાત્રા પ્રવાસ થાય, ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે.

વૃશ્ચિક રાશિ :- ધારેલું કામ પૂર્ણ થાય, આંખ સંબંધીત તકલીફ થાય.

ધન રાશિ :- અચાનક દ્રવ્ય લાભ થાય, શુભાશુભ ફળ મળશે, પ્રયત્ન દ્વારા સફળતા મળે.

મકર રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, અચાનક બિમારી આવે.

કુંભ રાશિ :- કાર્યમાં સફળતા મળશે, દ્રવ્ય પ્રાપ્તિ થાય, વિદ્યા સંબંધીત ચિંતા વધે.

મીન રાશિ :- ધારેલા કાર્યો પૂર્ણ ન થાય, ભાઈભાંડુ દ્વારા લાભ પ્રાપ્તિ થાય.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments