Rashi Fal 30/7/19
અષાઢ વદ તેરસ ( 14:50 )
30/07/2019
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા ( 16:47 )
યોગ :- હર્ષણ( 22:38 )
કરણ :- વણિજ ( 14:50 ), ભદ્રા ( 25:28 )
બુધ વક્રી મિથુન રાશિમાં 13:24 થી,
મેષ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે, પરાક્રમમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય, નાની મુસાફરી કરી શકો.
વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, બિમાર થવાની સંભાવના રહે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- કાર્યમાં સફળતા ન મળી શકે, વિચારો પર કાબૂ રાખવો, ધનખર્ચ થાય.
કર્ક રાશિ :- ધનખર્ચ થાય, મુસાફરી થાય, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- કાર્યમાં વિલંબ થાય, પેટની તકલીફ વધે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ :- ધાર્મિકતા માં અભાવ આવે, કાર્યક્ષેત્રમાં આગળ વધી શકાય, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ :- બેધ્યાન રહેશો તો બિમાર થવાની શક્યતા વધારે રહેશે, અસફળતા મળે, ધાર્મિકતા માં અભાવ આવે.
વૃશ્ચિક રાશિ :- બિમારી આવે, ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ વધે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ :- કાર્યમાં વિલંબ થાય, નિષ્ફળતા પણ મળી શકે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ :- વાયુ વિકાર થાય, દૂર જવાનું થાય, શુભ દિવસ રહેશે.
કુંભ રાશિ :- પેટ સંબંધીત તકલીફો વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય.
મીન રાશિ :- ચિંતા ને કારણે કામમાં ધ્યાન ન આપી શકો, શુભાશુભ દિવસ રહેશે.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment