Rashi Fal 13/7/19

અષાઢ સુદ બારસ ( 24:29 )
13/07/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 16:27 )
યોગ :- શુક્લ ( 28:02 )
કરણ :- બવ ( 12:27 )

મેષ રાશિ :- લાભકારી દિવસ રહેશે, ધાર્મિકતા માં અભાવ રહે, આયોજન પૂર્વક આગળ વધશો.

વૃષભ રાશિ :- શ્રેષ્ઠ દિવસ રહેશે, બિમાર થવાની સંભાવના રહે, ભાઈભાંડુ દ્વારા લાભ પ્રાપ્તિ થાય.

મિથુન રાશિ :- પેટ ને લગતી બીમારી થાય, કાર્યમાં સફળતા ન મળી શકે, રોકાયેલા નાણા પરત મળે, શુભાશુભ દિવસ જાણવો.

કર્ક રાશિ :- વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન તરફથી શુભ સમાચાર મળે, બિમારી લાંબી ચાલે - ધનવ્યય કરાવે.

સિંહ રાશિ :- જમીન મકાન સંબંધીત ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થાય, સંતાન તરફથી સાથ મળે, યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને.

કન્યા રાશિ :- ભાઈભાંડુ દ્વારા લાભ પ્રાપ્ત થાય, મન બેચેન રહે તેથી કાર્યમાં સફળતા ન મળે, સ્વ કાર્યક્ષેત્ર માં પરિશ્રમ દ્વારા લાભ પ્રાપ્તિ થાય.

તુલા રાશિ :- ધનલાભ થાય,  કારકિર્દી ક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, પરિશ્રમ દ્વારા સફળતા મળશે.

વૃશ્ચિક રાશિ :- જીવનમાં નવો ઉત્સાહ - જોશ ઉમેરાય, ધનવ્યય સાથે આજના દિવસમાં શુભ ફળની પ્રાપ્તિ થશે.

ધન રાશિ :- મન નકારાત્મક વિચારો તરફ લઈ જાય તેથી શુભાશુભ ફળ મળશે, ધનખર્ચ થાય, ભાગ્ય વૃદ્ધિ માટે પરિશ્રમ કરવો હિતાવહ છે.

મકર રાશિ :- ધનલાભ થાય, ભાગ્ય વૃદ્ધિ થાય, અટકાયેલા પૈસા છુટા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું આવશ્યક છે.

કુંભ રાશિ :- કાર્યક્ષેત્રમાં આગળ વધશો, શુભ ફળ પ્રાપ્ત થશે, પેટની તકલીફ વધતી જણાય, સામાન્ય દિવસ રહેશે.

મીન રાશિ :- ધાર્મિક કાર્યો થાય, ધનલાભ થાય, નાની મુસાફરી - યાત્રા કરશો, મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં અટકાવ આવે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments