Rashi Fal 31/7/19

અષાઢ વદ ચૌદશ ( 11:58 ), અમાસ
31/07/2019
ચંદ્રરાશિ :- મિથુન ( 09:15 ), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 14:41 ), પુષ્ય
યોગ :- વજ્ર ( 19:06 ), સિદ્ધિ
કરણ :- શકુની ( 11:58 ), ચતુષ્પદ ( 22:23 )

*દિવાસા નું જાગરણ આજે છે.., કારણકે ચન્દ્ર સવારે 09:15 કલાકે કર્ક રાશિમાં પ્રવેશ કરશે.*
*આવતીકાલે સવારે 08:43 કલાકે શ્રાવણ માસ પ્રારંભ થશે.*

મેષ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, નાની મુસાફરી કરી શકો.

વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, બિમાર થવાની સંભાવના રહે, પરાક્રમ દ્વારા આગળ વધી શકાય.

મિથુન રાશિ :- કાર્યમાં નિષ્ફળતા અથવા વિશ્વાસઘાત થઈ શકે, નકારાત્મક વિચારો પર કાબૂ રાખવો, ધનખર્ચ થાય.

કર્ક રાશિ :- ધનખર્ચ થાય, મુસાફરી થાય,‌ પાણી જેવા પ્રદેશમાં ન જવું, નકારાત્મક શૈલી રહેશે.

સિંહ રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, પેટની તકલીફ વધે, આત્મવિશ્વાસ ઓછો થાય.

કન્યા રાશિ :- ધાર્મિકતા માં અભાવ આવે, કાર્યક્ષેત્રમાં આગળ વધી શકાય, વિદ્યા સંબંધીત ક્ષેત્રમાં પ્રગતિ થાય.

તુલા રાશિ :- કાર્યક્ષેત્રમાં હિમ્મત થી કામ લેશો, ધાર્મિકતા માં અભાવ આવે, નાની મુસાફરી થાય.

વૃશ્ચિક રાશિ :- બિમારી આવે, ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ વધે, ધાર્મિકતા વધે.

ધન રાશિ :- કાર્યમાં વિલંબ થાય, વિચારો ને કારણે નિષ્ફળતા પણ મળી શકે, શુભાશુભ દિવસ રહેશે.

મકર રાશિ :- નકારાત્મક વિચારો આવે, દૂર જવાનું થાય, મિત્રો નો સાથ મળે.

કુંભ રાશિ :- પેટ સંબંધીત તકલીફો વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, લાભ થાય.

મીન રાશિ :- નકારાત્મક વિચારો આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments