Rashi Fal ( 20/7/19 )
અષાઢ વદ ત્રીજ ( 09:15 )
20/07/2019
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતભિષા ( 31:25 )
યોગ :- સૌભાગ્ય ( 30:17 )
કરણ :- ભદ્રા ( 09:15 ), બવ
મેષ રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, મિત્રો સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ :- ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, પરાક્રમ દ્વારા લાભ થાય.
મિથુન રાશિ :- ધનખર્ચ, નવું કાર્ય પ્રારંભ કરવામાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ :- ક્રોધ પર કાબૂ રાખવો, ખાણીપીણી માં ધનખર્ચ થાય, આધ્યાત્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, મિત્રો સાથે મુલાકાત થાય, કામમાં અટકાવ આવે.
કન્યા રાશિ :- આધ્યાત્મિકતા વધે, નકારાત્મકતા વધે, ધનલાભ થાય.
તુલા રાશિ :- ધનખર્ચ સંભવે, યાત્રા પ્રવાસ થાય, કાર્યમાં સફળતા મળશે.
વૃશ્ચિક રાશિ :- કાર્યમાં સફળતા મળશે, ધનખર્ચ થાય, તબિયત પર ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ :- કાર્યમાં વિલંબ થાય, ધનખર્ચ થાય, ક્રોધ પર કાબૂ રાખવો.
મકર રાશિ :- ધનખર્ચ થાય, ખાણીપીણીમાં ધ્યાન રાખવું, ક્રોધ પર કાબૂ રાખવો, શુભ ફળ પ્રાપ્ત થાય.
કુંભ રાશિ :- મિત્રો જોડે અણબનાવ બને, પેટની બીમારી રહે, પ્રગતિ થાય.
મીન રાશિ :- નકારાત્મક વિચારો પર કાબૂ મેળવવો, ધાર્મિકતા વધે, શુભ ફળ પ્રાપ્ત થાય.
આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment