Rashi Fal 7/7/19

અષાઢ સુદ પાંચમ ( 10:19 )
07/07/2019
ચંદ્રરાશિ :- સિંહ ( 25:47 )
નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ( 20:13 )
યોગ :- વ્યતિપાત ( 18:31 )
કરણ :- કૌલવ ( 20:59 )
સ્કંદ પંચમી,
બુધ વક્રી 28:44 થી,

મેષ રાશિ :- યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, હાથની તકલીફ થઈ શકે, ધનલાભ થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ :- માનસિક શાંતિ પ્રાપ્ત થાય, ધનખર્ચ થાય, આંખ સંબંધીત તકલીફ રહે.

મિથુન રાશિ :- કાર્યમાં વિલંબ આવે, ધનલાભ થાય, સાવચેતી પૂર્વક વ્યવહાર કરવો.

કર્ક રાશિ :- ધનખર્ચ થાય, વિદ્યા ક્ષેત્રે આગળ વધી શકાય, પેટ સંબંધીત તકલીફ પડે.

સિંહ રાશિ :- ધન સંબંધીત ચિંતા વધે, સારું ભોજન પ્રાપ્ત થાય, મિત્રો સાથે બહાર ફરવા જવાનું થાય.

કન્યા રાશિ :- નોકરિયાત વર્ગ માટે સામાન્ય દિવસ રહે, સરકારી વર્ગ માટે સમય સારો છે, માનસિક તણાવ રહે.

તુલા રાશિ :- ‌મિત્રો જોડે મિલન થાય, ધાર્મિકતા માં ઉણપ આવે, સાવચેતી પૂર્વક વ્યવહાર કરવો.

વૃશ્ચિક રાશિ :- આંખ સંબંધીત તકલીફ પડી શકે, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ :- કાર્યમાં અવરોધ આવે, ધનલાભ થાય, આત્માશક્તિ વધે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ :- ધનખર્ચ થાય, શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધાય, શુભ દિવસ રહેશે.

કુંભ રાશિ :- મિત્રો સાથે અણબનાવ બને, ધન સંબંધીત ચિંતા વધે, શુભાશુભ દિવસ રહેશે.

મીન રાશિ :- ધાર્મિકતા વધે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થાય.

આપનો દિવસ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments