Rashi fal 02/05/2020
વૈશાખ સુદ નોમ ( 11:36 ), દશમ
02/05/2020
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા ( 23:40 ), પૂર્વા ફાલ્ગુની
યોગ :- વૃદ્ધિ ( 15:1 ), ધ્રુવ
કરણ :- કૌલવ ( 11:35 ), તૈતિલ ( 22:28 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, માતા પિતા સાથે સમય ગાળશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, સંબંધિતો સાથે મુલાકાત થઈ શકે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, અટકાયેલા કાર્ય શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક તણાવ વધે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક ચિંતા દૂર કરવી, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, પરિવારજનો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
सुप्रभातम्। Good morning 🌞
ReplyDelete