Rashi fal 15/04/2020
ચૈત્ર વદ આઠમ ( 16:51 ), નોમ
15/04/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 21:04 ), શ્રવણ
યોગ :- સિદ્ધ ( 17:31 ), સાધ્ય
કરણ :- કૌલવ ( 16:50 ), તૈતિલ ( 29:28 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ધનલાભ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, હાથમાં તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, સંબંધીઓ સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ કરશો, ધનલાભ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- માનસિક સંતાપ રહે, ધનખર્ચ થશે, માતા-પિતા સાથે મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્ય નિર્બળ બને, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
🙏👌
ReplyDelete🙏
ReplyDelete